કમર ડોકના મણકાની સારવારમાં નિષ્ણાત - સુજોક થેરાપી|Treatment for lumber and neck/ cervical vertebra in sujok therapy
કમર ડોકના મણકાની સારવારમાં નિષ્ણાત - સુજોક થેરાપી
કમર ડોકના મણકાની સારવારમાં નિષ્ણાત - સુજોક થેરાપી|Treatment for lumber and neck/cervical vertebra in sujok therapy
કમર ડોકના મણકાની સારવારમાં નિષ્ણાત - સુજોક થેરાપી|Treatment for lumber and neck/cervical vertebra in sujok therapy

સુજોક થેરાપીની નિદાનની આગવી પધ્ધતિ વડે મને જણાયું કે એ બહેનને મૂત્રાશયની ઉર્જા માં ડ્રાયનેશ ઊજા<નો પ્રવાહ અધિક માત્રામાં વહી રહ્યો છે.
એમને સુજોક સ્ટીમ્યૂલેટર્સ કહેવાતી માત્ર ૪ બારીક સોય દ્વારા તેના મૂત્રાશયના મેરિડિયન (ઉર્જા પ્રવાહનો રસ્તો)માં ડ્રાયનેશ ઉર્જાને ઘટાડવા તથા હીટ ઉર્જા ને વધારવા માટેની સારવાર આપી ૩૦ મિનીટ બેસવાનું કહ્યું.
૨૦મી મિનીટે દુ:ખાવામાં રાહત જણાઇ, ચહેરા પર હાસ્ય ઝળક્યું. મારે ત્યાંથી નીકળીને એ બહેન બાજુના એપાર્ટમેન્ટમાં ૪થે માળે રહેતા એમના સંબંધીને ત્યાં મળવા ગયાં, સડસડાટ ૪ માળ ચડી ગયાં! તેમની તકલીફ સાવ જ ભૂલાઇ ગઈ! આ બહેનને બધું મળીને આશરે ૩૫-૪૦ સારવાર આપી, સંપૂર્ણપણે સારા થયા.
ઉર્જા સ્તરની સારવારનું વર્ણન વાંચીને કોઇ મિત્ર તેનો પ્રયોગ ન કરે. ચોક્કસ પરિસ્થિતિનું નિદાન થાય બાદ જ આ ઉર્જા સારવાર અપાય. નહિંતર નુકશાન પણ થઇ શકે છે. ઉર્જા ને બરાબર સમજનાર વ્યક્તિ કે સુજોક થેરાપીના નિષ્ણાત જ આ સારવાર આપી શકે.
ફૂલછાબ ૦૩/૧૨/૨૦૦૪
No comments:
Post a Comment